હિસ્ટ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હિસ્ટ્રી

પુંલિંગ

  • 1

    ઇતિહાસ.

  • 2

    વૃત્તાન્ત.

  • 3

    ભૂતકાળ; અતીત.

સ્ત્રીલિંગ

  • 1

    ઇતિહાસ.

  • 2

    વૃત્તાન્ત.

  • 3

    ભૂતકાળ; અતીત.

મૂળ

इं.