હીણવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીણવર

પુંલિંગ

  • 1

    કન્યાના મુકાબલામાં નાનો કે ઊતરતી કક્ષાનો વર.

હીણવરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીણવરું

નપુંસક લિંગ

  • 1

    કજોડું.

મૂળ

જુઓ હીણવર