હીરાકશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીરાકશી

સ્ત્રીલિંગ

  • 1

    શાહી તથા રંગ દવા વગેરેમાં વપરાતો એક પદાર્થ.

મૂળ

સર૰ हिं. हीराकसीस; सं. कासीस; म. हिराकस