હીરાવેધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીરાવેધ

વિશેષણ

  • 1

    હીરો વીંધે એવું.

  • 2

    લાક્ષણિક હોશિયાર; ચાલાક.

મૂળ

હીરો+વેધવું