ગુજરાતી માં હીરોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હીરો1હીરો2

હીરો1

પુંલિંગ

 • 1

  એક કીમતી પથ્થર; ધોળા રંગનું રત્ન.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક વિશેષનામ.

ગુજરાતી માં હીરોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હીરો1હીરો2

હીરો2

પુંલિંગ

 • 1

  મહાન કે આદર્શ પુરુષ.

 • 2

  નાટક, નવલકથા; ફિલ્મ વગેરેનો નાયક.

મૂળ

इं.