હીલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ડોલવું.

  • 2

    હીચવું; ગિલ્લી દંડામાં મોઈ ગબી પર ગોઠવી તેને દંડાના છેડેથી ઉડાડવી.

મૂળ

જુઓ હાલવું; સર૰ हिं. हिलना, म. हिलणें