હીસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીસવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પદ્યમાં વપરાતો હસવું.

 • 2

  આતુર થવું.

 • 3

  હર્ષ પામવું.

 • 4

  હીંસારવું; એવો અવાજ (ગાય કે ઘોડાનો).

મૂળ

હસવું ઉપરથી; सं. हर्ष