હીંસારવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીંસારવ

પુંલિંગ

  • 1

    હિસારવ; એવો અવાજ (ગાય કે ઘોડાનો).

હીંસારવુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હીંસારવુ

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હિસારવ કરવો.