હોકલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોકલી

સ્ત્રીલિંગ

  • 1

    હૂકલી; નાનો હોકો.

મૂળ

જુઓ હુક્કો