હોંકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોંકારો

પુંલિંગ

 • 1

  હોકારો; 'હં', 'હા' કહેવું તે; સંમતિસૂચક અવાજ.

 • 2

  બુમાટો; બરાડો; બૂમ; ધમકામણીભરી બૂમ.

હોકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોકારો

પુંલિંગ

 • 1

  'હં', 'હા' કહેવું તે; સંમતિસૂચક અવાજ બૂમ; ધમકામણીભરી બૂમ.

  જુઓ હોકાર