હોટલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોટલ

સ્ત્રીલિંગ

 • 1

  ચાપાણી ઇ૰ નાસ્તાની દુકાન.

 • 2

  યુરોપી ઢબની વીશી ને ઉતારો.

હોટેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોટેલ

સ્ત્રીલિંગ

 • 1

  હોટલ; ચાપાણી ઇ૰ નાસ્તાની દુકાન.

 • 2

  યુરોપી ઢબની વીશી ને ઉતારો.

મૂળ

इं.