હોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોડો

પુંલિંગ

  • 1

    ઢાંકણું.

  • 2

    [સર૰ ઘોડો] મોજું.

  • 3

    મોટી હોડી.

મૂળ

જુઓ ઓઢો