હોન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોન

પુંલિંગ

  • 1

    શિવાજીના વખતનો એક સોનાનો સિક્કો.

મૂળ

कानडी होन=સોનાનાણું; સર૰ म.