હોમોનિમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોમોનિમ

નપુંસક લિંગ

  • 1

    સમાભિધાન; એક રીતે લખાતા અને બોલાતા, પણ વિભિન્ન અર્થવાળા અને જુદી વ્યુત્પત્તિવાળા શબ્દો; 'હોમોન્સ' (સા૰).

મૂળ

इं.