હોલ્ડૉલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોલ્ડૉલ

નપુંસક લિંગ

  • 1

    મુસાફરીમાં બિસ્તરો ઇ૰ લપેટી લઈ જવાની એક ખોળ જેવી બનાવટ.

મૂળ

इं.