હોલાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોલાણ

નપુંસક લિંગ

  • 1

    હોલવણ; હોલાઈ જવું તે.

  • 2

    ઓલાણ; કોસ ખેંચતા બળદોને ઊતરવાનો ઢાળવાળો ખાડો (કૂવાનું).