હોળૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોળૈયું

નપુંસક લિંગ

  • 1

    હોળીમાં નાખવાનું નાનું છાણું.

  • 2

    હોળૈયો છોકરો.

મૂળ

હોળી ઉપરથી