હોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોળી

સ્ત્રીલિંગ

  • 1

    ફાગણ પૂર્ણિમાનો તહેવાર; તે દિવસે લાકડાં વગેરેનો ઢગલો સળગાવવામાં આવે છે તે.

  • 2

    તેમ કોઈ વસ્તુનો ઢગલો કરી સળગાવવું તે (જેમ કે, વિદેશી કાપડની હોળી).

  • 3

    લાક્ષણિક ચિંતાની બળતરા; અજંપો.

મૂળ

प्रा. होलिया (सं. होलिका)