હોંસાતોંસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હોંસાતોંસી

સ્ત્રીલિંગ

  • 1

    હુંશાતુંશી; (હું અને તું વચ્ચે) સ્પર્ધા; ચડસા ચડસી; રકઝક; ખેંચાખેંચી; અહમરમિકા.