(કંઠે) કાંટા પડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

(કંઠે) કાંટા પડવા

  • 1

    કંઠે શોષ પડવાથી ગળામાં કાંટો ભોંકાય એવું દર્દ થવું.