(ગાંઠનું) ગોપીચંદન કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

(ગાંઠનું) ગોપીચંદન કરવું

  • 1

    ગાંઠના પૈસા બગાડવા; (જાતે) નુકસાનમાં ઊતરવું.