(-ની ઉપર) તૂટી પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

(-ની ઉપર) તૂટી પડવું

  • 1

    (કોઈ કામમાં) જોરથી અને નિશ્ચયથી વળગવું-ઝૂઝવું.

  • 2

    -ના પર હુમલો કરવો.