-આઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-આઉ

પ્રત્યય

  • 1

    ક્રિ૰ પરથી (તે ક્રિયાના ગુણવાળું એવા અર્થનું) વિ૰ બનાવે છે. ઉદા૰ ફ્ળાઉ, ઉપજાઉ, કમાઉ.

મૂળ

सं. आलु?