-આવહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-આવહ

વિશેષણ

  • 1

    'આણનારું; ઉપજાવનારું' ના અર્થમાં સમાસને છેડે ઉદા૰ 'ભયાવહ'.

મૂળ

सं.