-ઇયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ઇયું

વિશેષણ

  • 1

    નામ પરથી વિ૰ બનાવતો તદ્ધિત પ્રત્યય.'વાળું, -ને લગતું, -ની ટેવવાળું', એવા અર્થમાં. ઉ.દા૰ ભૂમિયું લોભિયું.

  • 2

    ને લાગતાં તેવું જ વિશેષે, એવો અર્થ બતાવે. જેમ કે, ગાંડું-ગાંડિયું; બાંડું-બાંડિયું.