-ઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ઉ

  • 1

    ક્રિયાપદને લાગતાં 'તે ક્રિયા કરનારું' એ અર્થમાં વિ૰ બનાવતો પ્રત્યય. ઉદા૰ ઉતારુ; ફાડુ; ખાઉ.