-ઘ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

-ઘ્ન

વિશેષણ

  • 1

    હણનારું-નાશ કરનારું (સમાસને અંતે) ઉદા૰ શત્રુઘ્ન.

મૂળ

सं.