-મોયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

-મોયું

વિશેષણ

  • 1

    નામને અંતે '-ની તરફ મોંવાળું' '-ની ચાહનાવાળું' એમ અર્થ બતાવતો અનુગ. ઉદા૰ ઘરમોયું.

મૂળ

सं. मुख ઉપરથી