-વાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

-વાર

ક્રિયાવિશેષણ

  • 1

    નામને અંતે 'પ્રમાણે', 'અનુસાર' એવા અર્થમાં. ઉદા૰ ક્રમવાર; ગોત્રવાર.

વિશેષણ

  • 1

    'કરવાવાળું' અર્થમાં નામને લાગતો પ્રત્યય. ઉદા૰ ઉમેદવાર.

  • 2

    '-ને પાત્ર', 'યોગ્ય' અર્થમાં નામને લાગતો પ્રત્યય. જેમ કે, સજાવાર.