-શાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

-શાઈ

વિશેષણ

  • 1

    નામને અંતે લાગતાં 'તેને લગતું, તે રીતનું, તેના જેવું' એવો અર્થ સૂચવે છે. ઉદા૰ વાણિયાશાઈ.

મૂળ

फा. शाही; સર૰ म.